PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
05 NOV 2020 5:49PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારત સક્રિય કેસમાં સતત ઘટાડાના માર્ગ પર અગ્રેસર
- 27 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20,000 કરતા ઓછા સક્રિય કેસ છે
- 10 રાજ્યોમાં કુલ સક્રિય કેસના 78% જેટલા કેસ છે
- છેલ્લા 24 કલાકમાં 55,331 કોવિડ દર્દીઓ સ્વસ્થ થયા છે અને તેમને રજા આપવામાં આવી છે
- રાષ્ટ્રીય સાજા થવાનો દર વધીને 92.20% થયો છે.
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ભારત સક્રિય કેસમાં સતત ઘટાડાના માર્ગ પર અગ્રેસર, 27 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20,000 કરતા ઓછા સક્રિય કેસ છે, 10 રાજ્યોમાં કુલ સક્રિય કેસના 78% જેટલા કેસ છે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1670320
સંસ્કૃતિ મંત્રાલયે “સંગ્રહાલયો, આર્ટ ગેલેરીઓ અને પ્રદર્શનો ફરીથી ખોલવા” કોવિડ-19ના ફેલાવાને રોકવા માટેના નિવારક પગલાં માટે એસ.ઓ.પી. બહાર પાડી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1670360
ડો. હર્ષ વર્ધને કર્ણાટકમાં કોવિડ-19 યોગ્ય વર્તણૂક સુનિશ્ચિત કરવા કોવિડ સજ્જતા અને પગલાઓની સમીક્ષા કરી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1670183
“ચાલો, આને 2020 સુધીમાં સમાપ્ત કરીએ”: ડૉ. હર્ષ વર્ધને દિલ્હીમાં પ્રધાનમંત્રીના જન આંદોલનને વર્ષના અંત સુધીમાં કોવિડની ગતિને સફળતાપૂર્વક અમલમાં મૂકવા માટે સલાહ આપી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1670366
ઇસીઆઈ બિહાર વિધાનસભાની ચૂંટણીઓ માટે આંતરરાષ્ટ્રીય ચૂંટણી મુલાકાતીઓ કાર્યક્રમ 2020નું આયોજન કરશે (05- 07 નવેમ્બર 2020)
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1670205
FACT CHECK
(Release ID: 1670473)
Visitor Counter : 134