PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
04 NOV 2020 5:56PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતે ઓછા સક્રિય કેસ નોંધાવવાનું વલણ સતત જાળવી રાખ્યું
- સક્રિય કેસનું ભારણ છઠ્ઠા દિવસે 6 લાખથી નીચે
- સાજા થવાનો દર 92% ને પાર
- છેલ્લા 24 કલાકમાં 53,857 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે
- કુલ સાજા થયેલા કેસ 76.5 લાખ (76,56,478) કરતા વધારે છે.
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ભારતે ઓછા સક્રિય કેસ નોંધાવવાનું વલણ સતત જાળવી રાખ્યું, સક્રિય કેસનું ભારણ છઠ્ઠા દિવસે 6 લાખથી નીચે, સાજા થવાનો દર 92% ને પાર
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669999
મંત્રીમંડળે આરોગ્ય અને ચિકિત્સા ક્ષેત્રે સહયોગ અંગે ભારત અને ઇઝરાઇલ વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1670030
મંત્રીમંડળે ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે તબીબી ઉત્પાદનોના નિયમન ક્ષેત્રે સહકાર માટે સમજૂતી કરારને મંજૂરી આપી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1670040
પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં 5 નવેમ્બરે વર્ચ્યુઅલ વૈશ્વિક રોકાણકાર ગોળમેજી બેઠક યોજાશે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669889
ડૉ હર્ષ વર્ધને ચેન્નઈના ચોથી બટાલિયન સેન્ટર ખાતે 10- પથારીવાળી મેક શિફ્ટ હોસ્પિટલ અને આઇસોલેશન સેન્ટરનું ઉદઘાટન કર્યું
વધુ વિગતો માટે: : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1660070
યુએનની મહિલાઓના સહયોગ સાથે માયગોવ દ્વારા આયોજિત કોવિડ-19 શ્રી શક્તિ ચેલેન્જમાં 6 મહિલાઓની આગેવાનીવાળી સ્ટાર્ટઅપ્સ જીતી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1669816
FACT CHECK
(Release ID: 1670280)
Visitor Counter : 204