પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પ્રખ્યાત વાયોલિનવાદક શ્રી ટી.એન. ક્રિષ્ણનના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
03 NOV 2020 11:05AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત વાયોલિનવાદક શ્રી ટી.એન. ક્રિષ્ણનના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, "પ્રખ્યાત વાયોલિનવાદક શ્રી ટી.એન. ક્રિષ્ણનના અવસાનથી સંગીતની દુનિયામાં મોટી ખોટ પડી છે. તેમની કૃતિઓ આપણી સંસ્કૃતિની વિવિધ સંવેદનાની હારમાળાઓ અને ભાવનાઓને સમાવી લે છે. તેઓ યુવા સંગીતકારો માટે ઉત્તમ માર્ગદર્શક પણ હતા. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
SD/GP/BT
(रिलीज़ आईडी: 1669706)
आगंतुक पटल : 183
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam