પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કાબુલ યુનિવર્સિટી ખાતે થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી
प्रविष्टि तिथि:
02 NOV 2020 11:01PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાબુલ યુનિવર્સિટી ખાતેના કાયરતાભર્યા આતંકવાદી હુમલાની નિંદા કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, "આજે હું કાબુલ યુનિવર્સિટી ખાતેના કાયરતાભર્યા આતંકવાદી હુમલાની નિંદા કરું છું. આપણી પ્રાર્થનાઓ પીડિતો અને ઘાયલોના પરિવારજનો સાથે છે. અમે આતંકવાદ સામેના અફઘાનિસ્તાનના મક્કમ સંઘર્ષને સમર્થન આપીશું."
SD/GP/BT
(रिलीज़ आईडी: 1669671)
आगंतुक पटल : 183
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam