પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સ્વ.શ્રી મહેશભાઇ અને સ્વ.શ્રી નરેશભાઇ કનોડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પોસ્ટેડ ઓન: 30 OCT 2020 11:23AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં સ્વર્ગસ્થ શ્રી મહેશભાઇ અને સ્વર્ગસ્થ શ્રી નરેશભાઇ કનોડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેઓ ફિલ્મો, સંગીત અને સંસ્કૃતિની દુનિયા સાથે સંકળાયેલા હતા.

 

SD/GP/BT


(રીલીઝ આઈડી: 1668755) મુલાકાતી સંખ્યા : 235