PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 22 OCT 2020 6:12PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 22-10-2020

 

 

 

  • ભારતમાં છેલ્લા ત્રણ દિવસથી સક્રિય કેસની સંખ્યા કુલ કેસના 10% થી ઓછી
  • છેલ્લા ત્રણ દિવસમાં દૈનિક પોઝિટિવિટી રેટ 5% થી ઓછો રહ્યો
  • કુલ સાજા થયેલા કેસ 69 લાખ (68,74,518) થઇ ગયા છે.
  • છેલ્લા 24 કલાકમાં 79,415 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે

 

 

 (છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

Image

 

 

 

ભારતમાં છેલ્લા ત્રણ દિવસથી સક્રિય કેસની સંખ્યા કુલ કેસના 10% થી ઓછી, છેલ્લા ત્રણ દિવસમાં દૈનિક પોઝિટિવિટી રેટ 5% થી ઓછો રહ્યો

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666754

 

ડૉ. હર્ષ વર્ધન દ્વારા ઇકો ફ્રેન્ડલી, કાર્યક્ષમ અને ડી.એમ.ઈ. દ્વારા પૂણે ખાતે સીએસઆઈઆર-એનસીએલમાં "અદિતિ ઉર્જા સંસ્થા" યુનિટ શરૂ કરાયું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1666510

 

ડૉ. હર્ષ વર્ધને વર્ચ્યુઅલ બેંક- આઇએમએફની વાર્ષિક બેઠક 2020માં સંબોધન કર્યું

વધુ વિગતો માટે: : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1666486

 

વિઝા અને મુસાફરી પ્રતિબંધોમાં તબક્કાવાર છૂટછાટ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1666713

 

ઈસીઆઈ એ ખર્ચ મર્યાદા સંબંધિત મુદ્દાઓની તપાસ માટે સમિતિની રચના કરી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1666540

 

દેશભરમાં તાલીમ ફરી શરૂ થવાને કારણે એસએઆઈ વિવિધ તાલીમ કેન્દ્રોમાં પરત આવવા માટે તાલીમાર્થીઓની મુસાફરીની વ્યવસ્થા કરશે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1666515

FACT CHECK

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Image

 

 

 



(Release ID: 1666882) Visitor Counter : 141