PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
19 OCT 2020 6:23PM by PIB Ahmedabad

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતમાં સક્રિય કેસની ઓછી સંખ્યાનું વલણ એકધારું જળવાઇ રહ્યું
- સતત ત્રીજા દિવસે સક્રિય કેસોની સંખ્યા 8 લાખ કરતાં ઓછી નોંધાઇ
- સળંગ ચોથા દિવસે રાષ્ટ્રીય પોઝિટીવિટી દર 8%થી નીચે ટકી રહ્યો
- આજે દેશમાં કુલ પરીક્ષણોની સંખ્યા 9.5 કરોડનો આંકડો ઓળંગી ગઇ છે.
- કુલ સાજા થઇ ગયેલા કેસની સંખ્યા વધીને 66 લાખ (66,63,608)નો આંકડો ઓળંગી ગઇ છે
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India

ભારતમાં સક્રિય કેસની ઓછી સંખ્યાનું વલણ એકધારું જળવાઇ રહ્યું, સતત ત્રીજા દિવસે સક્રિય કેસોની સંખ્યા 8 લાખ કરતાં ઓછી નોંધાઇ, સળંગ ચોથા દિવસે રાષ્ટ્રીય પોઝિટીવિટી દર 8%થી નીચે ટકી રહ્યો
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1665788
પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કોવિડ-19 મહામારીની પરિસ્થિતિ અને રસીની ડિલિવરી, વિતરણ તેમજ સંચાલન અંગે બેઠક યોજાઇ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1665566
ડૉ. હર્ષ વર્ધનની અધ્યક્ષતામાં ડી.એસ.ટી. અને સી.એસ.આઈ.આર.ના સ્વાયત્ત સંસ્થાઓના વડાઓ / ડિરેક્ટર સાથે કોવિડ યોગ્ય વ્યવહાર અંગેની બેઠક યોજાઇ
વધુ વિગતો માટે : https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1665211
નાણાં પ્રધાન શ્રીમતી નિર્મલા સિતારમને CPSE અને CAPEX ની ચોથી સમીક્ષા બેઠક યોજી
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1665774
નાણાં પ્રધાન શ્રીમતી નિર્મલા સિતારમને વર્લ્ડ બેંક ડેવલપમેન્ટ કમિટી પ્લેનરીની 102 મી બેઠકમાં હાજરી આપી
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1665261
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન શ્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા રૂ. 10,000 કરોડની સહકારી સંસ્થાઓ દ્વારા આરોગ્યસંભાળ માળખાના નિર્માણ માટે એનસીડીસી આયુષ્માન સહકાર ફંડની શરૂઆત કરી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1665773
(Release ID: 1665953)
Visitor Counter : 273