પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સમજૂતીના ઉચ્ચ પરિષદના અધ્યક્ષ ડૉ. અબ્દુલ્લા અબ્દુલ્લાને મળ્યા

Posted On: 08 OCT 2020 1:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય સમજૂતીના ઉચ્ચ પરિષદના અધ્યક્ષ ડૉ. અબ્દુલ્લા અબ્દુલ્લા સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ ભારત-અફઘાન સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપી.

 

 

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 


(Release ID: 1662696) Visitor Counter : 228