PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 30 SEP 2020 6:03PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 30-09-2020

 

 

 

  • ભારતે સક્રિય કેસની ટકાવારી ઘટાડવાનું વલણ ટકાવી રાખ્યું
  • સક્રિય કેસ કુલ પોઝિટીવ કેસના માત્ર 15.11% છે
  • કુલ સક્રિય કેસના 76% કેસ 10 સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં
  • છેલ્લા 24 કલાકમાં 86,428 દર્દીઓ સાજા થયા છે અને રજા આપવામાં આવી છે
  • સાજા થયેલા કેસની કુલ સંખ્યા 51,87,825 થઇ ગઈ છે.

 

 

 

 

 (છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

 

 

 

ભારતે સક્રિય કેસની ટકાવારી ઘટાડવાનું વલણ ટકાવી રાખ્યું, સક્રિય કેસ કુલ પોઝિટીવ કેસના માત્ર 15.11% છે, કુલ સક્રિય કેસના 76% કેસ 10 સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1660291

 

સીપીએસઇનું ટર્નઓવર, કાર્યક્ષમતા અને નફાકારકતા પર સરકાર ભાર મૂકે છે: શ્રી પ્રકાશ જાવડેકર

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1660295

 

કોવિડ -19 ની કટોકટી આયુષ શાખાઓમાં "સંશોધન સંસ્કૃતિ" પ્રેરણા આપે છે

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1660259

 

ઉપરાષ્ટ્રપતિએ તંદુરસ્ત જીવનશૈલી જાળવવા માટે દીનચાર્યઅને ઋતુચાર્યની વિભાવનાને અનુસરવાની સલાહ આપી; ફ્રન્ટલાઈન યોદ્ધાઓ અને કોવિડ -19 દર્દીઓ સામે લાંછન અને ભેદભાવના કિસ્સાઓની નિંદા કરી

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1660091

 

શ્રી પીયુષ ગોયલે રોગચાળાને કારણે સર્જાયેલી મુશ્કેલીઓને દૂર કરવા પરિસ્થિતિમાં સ્થિતિસ્થાપકતા, સામૂહિક ઉર્જા અને પ્રક્રિયાઓમાં ફરી વાર રૂપરેખા બનાવવા પર ભાર મૂક્યો છે.

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1660318

 

 

 

 

 

 

 

FACT CHECK

 

 



(Release ID: 1660462) Visitor Counter : 156