PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
16 SEP 2020 6:15PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતમાં અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઈ
- છેલ્લા 24 કલાકમાં વિક્રમજનક 82,961 દર્દીઓ કોવિડમાંથી સ્વસ્થ થયા
- સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં લગભગ એક ચતુર્થાંશ હિસ્સો મહારાષ્ટ્રનો છે
- સક્રિય કેસની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 4 ગણી થઇ
- સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 39,42,360 છે.
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ભારતમાં અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઈ, છેલ્લા 24 કલાકમાં વિક્રમજનક 82,961 દર્દીઓ કોવિડમાંથી સ્વસ્થ થયા, સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં લગભગ એક ચતુર્થાંશ હિસ્સો મહારાષ્ટ્રનો છે, સક્રિય કેસની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 4 ગણી થઇ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1654884
સંરક્ષણ સેવાઓમાં કોવિડ -19 કેસ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1655098
ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654680
કોરોના સંકટ દરમિયાન પીએમયુવાય હેઠળ સિલિન્ડરોનું વિતરણ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1654934
કોવિડ-19 રોગચાળા દરમિયાન મનરેગાનું અમલીકરણ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654684
આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કોવિડ -19 પરીક્ષણ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1654635
કોરોનાવાયરસની અસર
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1655051
કોચને કોવિડ કેર યુનિટમાં રૂપાંતરિત કરવામાં આવ્યા
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1655117
કેન્દ્ર સરકારે કોવિડ-19 મહામારી દરમિયાન સમગ્ર ભારતમાં શ્રમિકોના કલ્યાણ અને રોજગારી સર્જન માટે અભૂતપૂર્વ પગલાં લીધા છે: શ્રી ગંગવાર
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1654819
‘કોવિડ-19 સામે લડી રહેલા આરોગ્ય કામદારો માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ વીમા યોજના’ની મુદત વધુ 6 મહિના માટે લંબાવવામાં આવી
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1654635
શ્રી પિયુષ ગોયલ કહ્યું કે, ગયા સપ્તાહે નિકાસમાં બે આંકડાનો વિકાસ દર્શાવે છે કે દેશમાં ઝડપથી સુધારો જોવા મળી રહ્યો છે
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1654721
આરોગ્યસંભાળ અને હોસ્પિટલોના અન્ય આરોગ્ય કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવાનાં પગલાં
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1654924
FACT CHECK
(Release ID: 1655283)
Visitor Counter : 270