PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 10 SEP 2020 6:18PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 10-09-2020

 

 

 

  • રેપિડ એન્ટિજેન પરીક્ષણમાં મળેલા લક્ષણો ધરાવતા નેગેટિવ કેસોનું RT-PCR દ્વારા ફરજિયાતપણે ફરી પરીક્ષણ કરવા માટે આરોગ્ય મંત્રાલયે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને અનુરોધ કર્યો
  • રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સુનિશ્ચિત કરશે કે, સંક્રમણ રોકવામાં એકપણ પોઝિટીવ કેસ ચુકાઇ જાય નહીં

 

 

 (છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

 

 

 

રેપિડ એન્ટિજેન પરીક્ષણમાં મળેલા લક્ષણો ધરાવતા નેગેટિવ કેસોનું RT-PCR દ્વારા ફરજિયાતપણે ફરી પરીક્ષણ કરવા માટે આરોગ્ય મંત્રાલયે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને અનુરોધ કર્યો, રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સુનિશ્ચિત કરશે કે, સંક્રમણ રોકવામાં એકપણ પોઝિટીવ કેસ ચુકાઇ જાય નહીં

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1652922

 

5 સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં ભારતના 60% કુલ કેસ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1652910

 

પ્રધાનમંત્રી અને સાઉદી અરેબિયાના રાજા મહામહિમ વચ્ચે ટેલિફોન પર સંવાદ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1652779

 

રાજ્યસભાના અધ્યક્ષે ચોમાસુ સત્રની સુગમ શરૂઆતની ખાતરી કરવા માટે ગૃહનું મોક સત્ર યોજ્યું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1652694

 

ડબ્લ્યુએચઓના દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રનું  73મુ સત્ર- સભ્ય દેશોએ દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં કોવિડ -19 ના સામૂહિક પ્રતિસાદ અંગેની ઘોષણાને સ્વીકારી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1653025

 

નાણાં મંત્રીએ ઘરઆંગણે પહોંચાડતી બેંકિંગ સેવાઓનું અનાવરણ કર્યું અને EASE 2.0 ક્રમાંકનોના પરિણામો જાહેર કર્યા

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1652723

આયુષ આધારિત પોષણ અંગેના ઉકેલોને પોષણ માહ નિરીક્ષણમાં ઘ્યાનમાં લેવામાં આવશે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1652991

 

 

FACTCHECK


(Release ID: 1653184) Visitor Counter : 246