PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 31 AUG 2020 6:27PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 31-08-2020

 

 

 

  • ભારતમાં પરીક્ષણની સંખ્યામાં તીવ્ર વધારો, 4.23 કરોડથી વધુ પરીક્ષણ કરવામાં આવ્યા
  • મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક 3 રાજ્યોમાં કુલ કેસના 43% કેસ નોંધાયા છે
  • છેલ્લા 24 કલાકમાં 8,46,278 પરીક્ષણો કરવામાં આવ્યા હતા.
  • કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નવી માર્ગદર્શિકા બહાર પાડી
  • અનલોક 4માં નિયંત્રણ ઝોનની બહાર વધારે પ્રવૃત્તિઓ હાથ ધરવાની મંજૂરી આપવામાં આવી

 

 

 

 

 

 (છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

ભારતમાં પરીક્ષણની સંખ્યામાં તીવ્ર વધારો, 4.23 કરોડથી વધુ પરીક્ષણ કરવામાં આવ્યા, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક આ 3 રાજ્યોમાં કુલ કેસના 43% કેસ નોંધાયા છે

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1649953

 

આરોગ્ય મંત્રાલય ઉત્તર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ અને ઓડિશામાં કેન્દ્રીય ટીમને અત્યંત જલ્દીથી મોકલશે

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1650011

 

મન કી બાત 2.0ના 15મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (30.08.2020)

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1649711

 

ઉપરાષ્ટ્રપતિએ રોગચાળા દરમિયાન વૃદ્ધોને વિશેષ કાળજી અને સહાયની હાકલ કરી

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1649733

 

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નવી માર્ગદર્શિકા બહાર પાડી, અનલોક 4માં નિયંત્રણ ઝોનની બહાર વધારે પ્રવૃત્તિઓ હાથ ધરવાની મંજૂરી આપવામાં આવી

વધુ વિગતો માટે : : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1649623

 

કેન્દ્રીય ગૃહ સચિવ અને સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ -19 ચેપ ફેલાતો અટકાવવાના પગલાઓની સમીક્ષા કરી

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1649627

 

પ્રધાનમંત્રીએ ઝાંસીમાં આવેલા રાણી લક્ષ્મીબાઇ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીના કોલજ અને વહીવટી પરિસરોનું વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદઘાટન કર્યુ

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1649941

 

ડો. હર્ષ વર્ધને કર્ણાટકના બલલારીના વિજયનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના સુપર સ્પેશિયાલિટી ટ્રોમા સેન્ટરનું ડિજિટલી ઉદ્ઘાટન કર્યું

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1649997

 

ખાદીના માસ્કની લોકપ્રિયતા વધી; કેવીઆઇસીએ રેડ ક્રોસ સોસાયટી પાસેથી 10.5 લાખ ફેસ માસ્ક માટે ફરીથી ઓર્ડર મેળવ્યો

વધુ વિગતો માટે : :.https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=16450025

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

FACT CHECK

 

 

 

 

 

 

 


(Release ID: 1650236)