PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 28 AUG 2020 6:18PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 28-08-2020

 

 

 

 

  • સતત બે દિવસથી ભારતમાં દૈનિક 9 લાખથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું
  • કુલ પરીક્ષણોની સંખ્યા 4 કરોડની નવી ટોચ ઉપર
  • છેલ્લા 2 અઠવાડિયામાં 1 કરોડથી વધુના પરીક્ષણ કરવામાં આવ્યા
  • કોવિડના કુલ નોંધાયેલા કેસમાંથી સક્રિય કેસની સંખ્યા માત્ર 22%
  • સાજા થયેલાની સંખ્યા હવે 26 લાખ સુધી પહોંચી, સક્રિય કેસની સરખામણીએ 18 લાખ વધુ દર્દીઓ સાજા થયા

 

 (છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

 

 

સતત બે દિવસથી ભારતમાં દૈનિક 9 લાખથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું, કુલ પરીક્ષણોની સંખ્યા 4 કરોડની નવી ટોચ ઉપર, છેલ્લા 2 અઠવાડિયામાં 1 કરોડથી વધુના પરીક્ષણ કરવામાં આવ્યા

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1649171

 

કોવિડના કુલ નોંધાયેલા કેસમાંથી સક્રિય કેસની સંખ્યા માત્ર 22%, સાજા થયેલાની સંખ્યા હવે 26 લાખ સુધી પહોંચી, સક્રિય કેસની સરખામણીએ 18 લાખ વધુ દર્દીઓ સાજા થયા

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1649147

 

ડો.હર્ષ વર્ધને ઈન્દોરની એમજીએમ મેડિકલ કોલેજના સુપર સ્પેશિયાલિટી બ્લોકનું ડિજિટલ રૂપે ઉદ્ઘાટન કર્યું

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1649276

 

પ્રધાનમંત્રીએ પીએમ-જેડીવાયના સફળતાપૂર્વક 6 વર્ષ પૂરા થવા પર ખુશી વ્યક્ત કરી

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1649133

 

પ્રધાનમંત્રી મોદીએ સંરક્ષણ વિનિર્માણમાં આત્મનિર્ભર ભારત સેમીનારમાં સંબોધન કર્યું

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1649031

 

પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) - આર્થિક સમાવેશિતા માટે રાષ્ટ્રીય મિશન, સફળતાપૂર્વક અમલીકરણના છ વર્ષ પૂરાં થયા

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1649091

 

કેન્દ્રીય હોટેલ વ્યવસ્થાપન સંસ્થાઓ તેમજ ભારતીય પર્યટન અને પ્રવાસ વ્યવસ્થાપન સંસ્થા દ્વારા કોવિડ-19 મહામારી દરમિયાન એક ભારત શ્રેષ્ઠ ભારત પર વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1649132

FACT CHECK

 

 

 

 

 

 



(Release ID: 1649373) Visitor Counter : 164