PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
21 AUG 2020 6:18PM by PIB Ahmedabad

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતે એક દિવસમાં સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધુ એક વિક્રમ નોંધાવ્યો
- છેલ્લા 24 કલાકમાં 62,282 દર્દીઓ સાજા થયા
- સક્રિય કેસમાં ઘટાડો અને સાજા થવાના કેસમાં વધારો
- છેલ્લા 24 કલાકમાં 8,05,985 નમુનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે
- કોવિડ-19 દરમિયાન સામાન્ય ચૂંટણી / પેટાચૂંટણી યોજવા માટેની માર્ગદર્શિકા
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India


ભારતે એક દિવસમાં સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધુ એક વિક્રમ નોંધાવ્યો, છેલ્લા 24 કલાકમાં 62,282 દર્દીઓ સાજા થયા, સક્રિય કેસમાં ઘટાડો અને સાજા થવાના કેસમાં વધારો
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647536
ડૉ. હર્ષ વર્ધને કોવિડ અંગે યોગ્ય વર્તણૂકોને પ્રોત્સાહન આપવા માટે એક ઇન્ટરેક્ટિવ રમત અને આઈ.ઇ.સી.કન્ટેન્ટનો શુભારંભ કર્યો
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1647406
કોવિડ-19 દરમિયાન સામાન્ય ચૂંટણી / પેટાચૂંટણી યોજવા માટેની માર્ગદર્શિકા
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647624
આઈટીઆઈ, બરહામપુરે કોવિડ -19 સંબંધિત નવીનતાઓ માટે 3 પેટન્ટ ફાઇલ કર્યા
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1647607
2020માં પીએમઇજીપી પ્રોજેક્ટ્સ રેકોર્ડ્સના અમલીકરણમાં વિક્રમજનક 44%નો ઉછાળો
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1647366
ગ્રામીણ વિસ્તારોમાં પ્રમાણમાં ઓછી દ્રઢ સ્થિતિ વખતે સંગ્રહ માટે ઓછા કિંમતની યોગ્ય કોવિડ-19 તપાસ કીટ માટે અભ્યાસ શરૂ કરાયો
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1647531
ESIC ની અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના અંતર્ગત પાત્રતાના માપદંડમાં રાહત અને બેકારી લાભની ચુકવણીમાં વૃદ્ધિ કરવામાં આવી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1647516
નાણાકીય વર્ષ 21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 8 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા છે: ઇપીએફઓ પેરોલ ડેટા
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1647367
અટલ ઇનોવેશન મિશન સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમના વિસ્તરણ માટે ભારત-સ્વીડન હેલ્થકેર ઇનોવેશન સેન્ટર સાથે ભાગીદારી કરવામાં આવી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1647387
FACT CHECK


(Release ID: 1647765)
Visitor Counter : 214