પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ભરતી એજન્સીની સ્થાપના અંગે ખુશી વ્યક્ત કરી
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                19 AUG 2020 7:53PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ભરતી એજન્સીની સ્થાપના અંગે ખુશી વ્યક્ત કરી  હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, "રાષ્ટ્રીય ભરતી એજન્સી કરોડો યુવાનો માટે એક વરદાન સાબિત થશે. કૉમન એલીજિબિલિટી ટેસ્ટ (CET) બહુવિધ ક્સોટીઓને દૂર કરશે અને યુવાનોના કિંમતી સમયની સાથે-સાથે સંસાધનોની બચત પણ થશે. પારદર્શિતામાં પણ આ એજન્સી મજબુત પીઠ બળ પૂરું પાડશે.
The #NationalRecruitmentAgency will prove to be a boon for crores of youngsters. Through the Common Eligibility Test, it will eliminate multiple tests and save precious time as well as resources. This will also be a big boost to transparency. https://t.co/FbCLAUrYmX
— Narendra Modi (@narendramodi) August 19, 2020
 
SD/GP/BT
                
                
                
                
                
                (Release ID: 1647148)
                Visitor Counter : 152
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam