પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પંડિત જસરાજજીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 17 AUG 2020 7:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત જસરાજજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે,“પંડિત જસરાજજીના દુર્ભાગ્યપૂર્ણ અવસાનથી ભારતીય સાંસ્કૃતિક ક્ષેત્રમાં એક ઊંડી ખોટ પડી છે. માત્ર તેમની પ્રસ્તુતિઓ જ ઉત્કૃષ્ટ નહોતી, પણ તેમણે બીજા કેટલાક ગાયકોના ઉમદા ગુરુ તરીકે ઓળખ બનાવી હતી. તેમના પરિવાર અને વિશ્વભરના પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.

The unfortunate demise of Pandit Jasraj Ji leaves a deep void in the Indian cultural sphere. Not only were his renditions outstanding, he also made a mark as an exceptional mentor to several other vocalists. Condolences to his family and admirers worldwide. Om Shanti. pic.twitter.com/6bIgIoTOYB

— Narendra Modi (@narendramodi) August 17, 2020

 

SD/GP/BT



(Release ID: 1646541) Visitor Counter : 144