PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
14 AUG 2020 6:29PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતે એક દિવસમાં સૌથી વધુ 8.5 લાખથી વધુ પરીક્ષણો કર્યા
- સતત વધારા સાથે સાજા થવાનો દર 71.17% થયો
- મૃત્યુદર સતત ઘટાડા સાથે 1.95% થયો
- ભારત “આત્મનિર્ભર ભારત” બનીને આગળ કૂચ કરી રહ્યું છે
- માત્ર એક મહિનામાં 23 લાખ PPEની નિકાસ કરીને વૈશ્વિક સ્તરે પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું
- કેન્દ્ર સરકારે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1.28 કરોડ PPEનું વિતરણ કર્યું
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ભારતે એક દિવસમાં સૌથી વધુ 8.5 લાખથી વધુ પરીક્ષણો કર્યા
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645757
ભારત “આત્મનિર્ભર ભારત” બનીને આગળ કૂચ કરી રહ્યું છે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645751
ડૉ. હર્ષ વર્ધને એઇમ્સ, દિલ્હીમાં સ્વૈચ્છિક રક્તદાન અભિયાનનું ઉદ્દઘાટન કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645731
જહાજ મંત્રાલયે ક્રૂઝ શિપ માટે પોર્ટ ટેરિફના દરોમાં 60 ટકાથી 70 ટકાનો ઘટાડો કર્યો, આ નિર્ણયથી ક્રૂઝ ઉદ્યોગ અને સ્થાનિક ક્રૂઝ પ્રવાસનને કોવિડ-19 રોગચાળાને કારણે માઠી આર્થિક અસરમાંથી બહાર આવવા માટે ટેકો મળશેઃ શ્રી માંડવીયા
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645774
કોવિડ-19 ને ધ્યાનમાં રાખીને આવતીકાલે લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે MoD દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1645691
મુખ્ય માહિતી કમિશનર શ્રી બિમલ જુલ્કાએ કોવિડ રોગચાળા દરમિયાન સીઆઈસીની કામગીરી વિશે કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહને માહિતગાર કર્યા
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1645572
(Release ID: 1645908)
Visitor Counter : 150
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Malayalam