PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
09 AUG 2020 6:13PM by PIB Ahmedabad

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતમાં એક જ દિવસમાં પરીક્ષણની સંખ્યા 7,19,364ની નવી ઊંચાઇએ પહોંચી.
- દેશમાં આજદિન સુધીમાં કુલ 2,41,06,535 પરીક્ષણો કરવામાં આવ્યા.
- છેલ્લા 24 કલાકમાં 7,19,364 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
- આજે મૃત્યુદર ઘટીને 2.01% સુધી પહોંચી ગયો છે.
- પ્રધાનમંત્રીએ કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ હેઠળ રૂ. 1 લાખ કરોડની નાણાં સુવિધાનો આરંભ કર્યો
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India


ભારતમાં એક જ દિવસમાં પરીક્ષણની સંખ્યા 7,19,364ની નવી ઊંચાઇએ પહોંચી, દેશમાં આજદિન સુધીમાં કુલ 2,41,06,535 પરીક્ષણો કરવામાં આવ્યા
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644551
ડો. હર્ષ વર્ધને આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ ટેલિ-મેડિસિન પ્લેટફોર્મ, ઇ સંજીવનીને લોકપ્રિય બનાવવામાં રાજ્યોના યોગદાનની પ્રશંસા કરી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644584
પ્રધાનમંત્રીએ વિજયવાડાના કોવિડ સેન્ટરમાં થયેલ આગની દુર્ઘટનામાં મૃતકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644518
પ્રધાનમંત્રીએ કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ હેઠળ રૂ. 1 લાખ કરોડની નાણાં સુવિધાનો આરંભ કર્યો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644529
વિડિયો કોન્ફરન્સ મારફતે એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ ધિરાણ સુવિધા શરૂ થવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644536



(Release ID: 1644638)
Visitor Counter : 216