પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિજયવાડાના કોવિડ સેન્ટરમાં થયેલ આગની દુર્ઘટનામાં મૃતકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી

Posted On: 09 AUG 2020 10:14AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિજયવાડાના કોવિડ સેન્ટરમાં થયેલ આગની દુર્ઘટનામાં મૃતકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ એક ટ્વિટમાં કહ્યું કે, 'વિજયવાડાના કોવિડ સેન્ટરમાં થયેલ આગની દુર્ઘટનાથી દુઃખી છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનો સાથે છે. ઘાયલ થયેલા લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. પરિસ્થિતિ અંગે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી વાય. એસ. જગનજી સાથે વાત કરી, જરૂરી તમામ સહાય આપવાનું આશ્વાસન આપ્યું છે.'

Anguished by the fire at a Covid Centre in Vijayawada. My thoughts are with those who have lost their loved ones. I pray that the injured recover as soon as possible. Discussed the prevailing situation with AP CM @ysjagan Ji and assured all possible support.

— Narendra Modi (@narendramodi) August 9, 2020

 

SD/BT


(Release ID: 1644631) Visitor Counter : 269