PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 07 AUG 2020 6:29PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

Date: 07-08-2020

 

 

 

 

  • ભારતે સતત ચોથા દિવસે 24 કલાકમાં 6 લાખથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કર્યું
  • કુલ 2.27 કરોડથી વધારે નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું
  • પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) માં સતત વધારો કરવામાં આવ્યો, જે આજે 16513ને પાર થયા
  • સાજા થવાનો દર નવી ઉંચાઈ સાથે 68%ની નજીક પહોંચ્યો, 24 કલાકમાં 49,769 દર્દીઓ સાજા થયા
  • મૃત્યુદર (સીએફઆર) સતત ઘટાડા સાથે આજે 2.05% થયો
  • શ્રી મનસુખ માંડવીયાએ નાવિકો માટે ઓનલાઇન એક્ઝિટ એક્ઝામિનેશન સિસ્ટમ લોંચ કરી

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

ભારતમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 13.2 લાખથી વધતા, સાજા થવાનો દર 67.62% થયો, મૃત્યુદર (સીએફઆર) સતત ઘટાડા સાથે 2.07 % થયો

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644170

 

સાજા થવાનો દર નવી ઉંચાઈ સાથે 68%ની નજીક પહોંચ્યો - મૃત્યુદર (સીએફઆર) સતત ઘટાડા સાથે આજે 2.05% થયો

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644012

 

પ્રધાનમંત્રીએ ઉચ્ચ શિક્ષણ કોન્ક્લેવમાં પ્રારંભિક સંબોધન કર્યું

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644051

 

ઉચ્ચ શિક્ષણ કોનક્લેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644025

 

ઉપરાષ્ટ્રપતિએ  વિદ્યાર્થીઓ ઉપરનો ભાર ઘટાડવા માટે નવી શિક્ષણ નીતિની પ્રશંસા કરી

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1643873

 

શ્રી મનસુખ માંડવીયાએ નાવિકો માટે ઓનલાઇન એક્ઝિટ એક્ઝામિનેશન સિસ્ટમ લોંચ કરી - નાવિકો કોવિડ-19 રોગચાળામાં તેમના ઘરેથી પરીક્ષા આપી શકે છે

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644120

 

શ્રી નરેન્દ્રસિંહ તોમર અને શ્રી પિયુષ ગોયલે દેવલાલી (મહારાષ્ટ્ર) થી દાનાપુર (બિહાર) સુધીની પ્રથમ વિશેષ પાર્સલ ટ્રેન  કિસાન રેલને લીલી ઝંડી બતાવીને રવાના કરી.

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1644077

 

Image

Image



(Release ID: 1644220) Visitor Counter : 194