પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકમાન્ય બાળ ગંગાધર તિલકને તેમની 100મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી

Posted On: 01 AUG 2020 9:41AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકમાન્ય બાળ ગંગાધર તિલકને તેમની 100મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,

"ભારત લોકમાન્ય તિલકને તેમની 100મી પૂણ્યતિથિએ નમન કરે છે. તેમની બુદ્ધિ, હિંમત, ન્યાયની ભાવના અને સ્વરાજના વિચાર પ્રેરણા આપતા રહે છે."

 

India bows to Lokmanya Tilak on his 100th Punya Tithi.

His intellect, courage, sense of justice and idea of Swaraj continue to inspire.

Here are some facets of Lokmanya Tilak’s life... pic.twitter.com/9RzKkKxkpP

— Narendra Modi (@narendramodi) August 1, 2020

 

SD/GP/BT



(Release ID: 1642803) Visitor Counter : 195