પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કાકરાપાર પરમાણુ પાવર પ્લાન્ટ-3નું સંચાલન પ્રસ્થાપિત કરવા બદલ ભારતીય પરમાણુ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા
Posted On:
22 JUL 2020 10:44AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાકરાપાર પરમાણુ પાવર પ્લાન્ટ-3નું સંચાલન પ્રસ્થાપિત કરવા બદલ ભારતના પરમાણુ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "કાકરાપાર પરમાણુ પાવર પ્લાન્ટ-3નું સંચાલન પ્રસ્થાપિત કરવા બદલ આપણા પરમાણુ વૈજ્ઞાનિકોને અભિનંદન! આ સ્વદેશી રીતે રચાયેલ 700 મેગાવોટનું કેએપીપી-3 રિએક્ટર મેક ઇન ઇન્ડિયાનું એક ઝળહળતું ઉદાહરણ છે. અને આવી ભવિષ્યની સિદ્ધિઓ માટે એક નવીન માર્ગદર્શક પથ બનશે!"

SD/GP/BT
(Release ID: 1640346)
Visitor Counter : 300
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam