પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ધરતીની સમૃદ્ધ જૈવ વિવિધતાને સંરક્ષિત કરવા અંગેના સંકલ્પને ફરી યાદ કર્યો

प्रविष्टि तिथि: 05 JUN 2020 11:37AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદી વિશ્વ પર્યાવરણ દિવસ પર એક ટ્વીટ કરી કહ્યું " વિશ્વ પર્યાવરણ દિવસ પર આપણે આપણી ધરતીની સમૃદ્ધ જૈવ વિવિધતાને સંરક્ષિત કરવાના આપણા સંકલ્પને ફરી યાદ કરવો જોઈએ.આવો આપણે બધા સામુહિક રૂપે શક્ય એવા નક્કર પ્રયત્નો કરી પૃથ્વી પર આપણી સાથે ઉત્પન્ન થઇ રહેલી વનસ્પતિઓ અને જીવોની સુરક્ષા સુનિશ્ચિત કરીએ. અથાક પ્રયાસો વડે આપણે ધરતીને આવનાર પેઢીઓ માટે ઉત્તમ સ્થાન બનાવી શકીએ છે."

 

GP/DS


(रिलीज़ आईडी: 1629616) आगंतुक पटल : 263
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam