પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ યૂપીના ઔરૈયાના માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનો માટે સહાયતા રાશિની જાહેરાત કરી

Posted On: 16 MAY 2020 9:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યૂપીના ઔરૈયાના માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂપિયા 2 લાખની સહાયતા રાશિ તેમજ અકસ્માતમાં પ્રત્યેક ઘાયલો માટે રૂપિયા 50 હજારની સહાયતા રાશિની જાહેરાત કરી છે.

GP/DS



(Release ID: 1624556) Visitor Counter : 168