ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે કોવિડ-19 મહામારીના કારણે લૉકડાઉનની સ્થિતિ પર એક વ્યાપક સમીક્ષા બેઠક યોજી

प्रविष्टि तिथि: 29 APR 2020 9:37PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે કોવિડ-19 મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનની સ્થિતિ અંગે એક વ્યાપક સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું.

સમીક્ષામાં એવું જાણવા મળ્યું છે કે, અત્યાર સુધી લૉકડાઉનના કારણે સ્થિતિમાં ખૂબ મોટો લાભ થયો છે જોરદાર સુધારો આવ્યો છે. લૉકડાઉનથી થયેલો લાભ હજુ પણ બચાવી શકાય તે સુનિશ્ચિત કરવા માટે, 3 મે સુધી લૉકડાઉનના દિશાનિર્દેશોનું ચુસ્ત પાલન કરવું આવશ્યક છે.

કોવિડ-19 સામે લડવા માટે નવા દિશાનિર્દેશ 4 મેથી લાગુ કરવામાં આવશે જેથી ઘણા જિલ્લામાં મોટી રાહત મળશે. આવનારા દિવસોમાં અંગે જાહેરાત કરવામાં આવશે.

 

GP/DS


(रिलीज़ आईडी: 1619570) आगंतुक पटल : 187
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Odia , Telugu , Kannada