માહિતી અને પ્રસારણ મંત્રાલય
પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા માટે એડવાઇઝરી
Posted On:
22 APR 2020 2:16PM by PIB Ahmedabad
દેશનાં વિવિધ વિસ્તારોમાં કોરોનાવાયરસ સાથે સંબંધિત હાલની ઘટનાઓમાં મીડિયાકર્મીઓ કોવિડ19નો ભોગ બન્યાં છે. આ બાબતને ધ્યાનમાં રાખીને માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા માટે એક એડવાઇઝરી ઇશ્યૂ કરવામાં આવી છે.
મંત્રાલયે સલાહ આપી છે કે, રિપોર્ટરો, કેમેરામેન, ફોટોગ્રાફર વગેરે સહિત કોવિડ-19 સાથે સંબંધિ ઘટનાને કવર કરતાં મીડિયાકર્મીઓ દેશનાં વિવિધ વિસ્તારોમાં કામ કરે છે અને વિવિધ સ્થળો, નિયંત્રણ ઝોન, હોટસ્પોટ અને અન્ય કોવિડ અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રવાસ કરે છે. તેઓ તેમની ફરજ અદા કરતાં સ્વાસ્થ્ય અને એની સાથે સંબંધિત સાવચેતીઓ રાખી શકે છે. મંત્રાલયે મીડિયા હાઉસોના મેનેજમેન્ટને પણ ફિલ્ડ અને ઓફિસ સ્ટાફની જરૂરી સારસંભાળ રાખવા પણ વિનંતી કરી છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયની વેબસાઇટ પર સંપૂર્ણ એડવાઇઝરીની લિન્ક નીચે મુજબ છેઃ
https://mib.gov.in/sites/default/files/Advisory%20to%20Print%20and%20Electronic%20Media.pdf
GP/DS
(Release ID: 1617102)
Visitor Counter : 331
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam