પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગુડ ફ્રાઈડે પર ઈસુ ખ્રિસ્તનું સ્મરણ કર્યું
प्रविष्टि तिथि:
10 APR 2020 10:59AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુડ ફ્રાઈડેના દિવસે સત્ય, ન્યાય અને સેવા ભાવ માટે ઈસુ ખ્રિસ્તની પ્રતિબદ્ધતાને યાદ કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “ઈસુ ખ્રિસ્તે બીજાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધુ હતું. એમના સાહસ અને પ્રામાણિકતાની સાથે-સાથે ન્યાય કરવાનો એમનો ભાવ પણ વિશેષ રહ્યો છે. ગુડ ફ્રાઈડેના દિવસે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેમની સત્ય, ન્યાય અને સેવા ભાવ માટેની પ્રતિબદ્ધતાને યાદ કરીએ.”
RP
(रिलीज़ आईडी: 1612841)
आगंतुक पटल : 126
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam