વહાણવટા મંત્રાલય

જહાજ મંત્રાલયના બંદરો અને જાહેર ક્ષેત્રના એકમોના કર્મચારીઓએ પીએમ કેર ભંડોળમાં 7 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું

Posted On: 06 APR 2020 12:10PM by PIB Ahmedabad

જહાજ મંત્રાલય અંતર્ગત આવતા તમામ મુખ્ય બંદરો અને જાહેર ક્ષેત્રના એકમોના કર્મચારીઓ કોવીડ-19 રોગચાળાદ્વારા અસર પામેલા લોકોને સહાયતા પૂરી પાડવા માટે પીએમ કેર ભંડોળમાં 7 કરોડ રૂપિયાની રકમ સ્વરૂપેપોતાનો એક દિવસનો પગારનું યોગદાન આપવા માટે આગળ આવ્યા છે.

 

ક્રમ

બંદર/પીએસયુ

કર્મચારીઓની સંખ્યા

1 દિવસના પગારની રકમ રૂપિયામાં

1

કોલકાતા પોર્ટ ટ્રસ્ટ

3700

1,00,00,000

2

મુંબઈ પોર્ટ ટ્રસ્ટ

6324

1,27,00,000

3

જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ

1469

43,10,979

4

દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ

2200

41,82,846

5

પારાદ્વીપ પોર્ટ ટ્રસ્ટ

740

15,43,862

6

કોચીન પોર્ટ ટ્રસ્ટ

1283

25,42,000

7

ચેન્નાઈ પોર્ટ ટ્રસ્ટ

3891

72,13,000

8

વિશાખાપટ્ટનમ પોર્ટ ટ્રસ્ટ

3177

62,28,296

9

વી. ઓ. ચિદંબરનાર પોર્ટ ટ્રસ્ટ

691

15,00,000

10

કમારજાર પોર્ટ લિમિટેડ

102

371,624

11

ન્યુ મેંગલોર પોર્ટ ટ્રસ્ટ

571

30,00,000

12

મોર્મગાંવ પોર્ટ ટ્રસ્ટ

1488

29,55,846

 

કુલ રકમ

25,636

56,548,453

13

ડીજી - DG (જહાજ)

391

6,771,832

14

ડીજીએલએલ - DGLL

644

12,36,843

15

આઈએમયુ - IMU

422

9,23,000

16

આઈપીએ - IPA

100

1,80,335

17

એસસીઆઈ - SCI

1150

40,00,000

18

ડીસીઆઈ - DCI

682

13.40 lakhs

 

સરવાળો

3391

14,452,010

 

કુલ રકમ

29027

7,10,00,463

 

GP/RP


(Release ID: 1611644) Visitor Counter : 149