વહાણવટા મંત્રાલય
જહાજ મંત્રાલયના બંદરો અને જાહેર ક્ષેત્રના એકમોએ પીએમ કેર ભંડોળમાં 52 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું
Posted On:
06 APR 2020 12:08PM by PIB Ahmedabad
જહાજ મંત્રાલય અંતર્ગત આવતા તમામ મોટા બંદરો અને જાહેર ક્ષેત્રના એકમોએ પ્રધાનમંત્રીના આકસ્મિક પરિસ્થિતિમાં નાગરિકોને સહાય અને રાહત ભંડોળ (પીએમ કેર ભંડોળ) કે જે કોરોના વાયરસ (કોવિડ-19) રોગચાળાથી અસરગ્રસ્ત લોકોને મદદ પૂરી પાડવા માટે બનાવવામાં આવ્યું છે તેમાં સીએસઆર ફંડ તરીકે 52 કરોડ રૂપિયાનું યોગદાન આપવાનો નિર્ણય લીધો છે.
પીએમ કેરમાં બંદરો/ જાહેર ક્ષેત્રના એકમો દ્વારા હસ્તાંતરીત કરવામાં આવેલ સીએસઆર ભંડોળ
ક્રમ
|
બંદર/ જાહેર ક્ષેત્રનું એકમ
|
સીએસઆર રકમ (રૂપિયામાં)
|
1
|
કોલકાતા પોર્ટ ટ્રસ્ટ
|
1 કરોડ
|
2
|
મુંબઈ પોર્ટ ટ્રસ્ટ
|
1 કરોડ
|
3
|
જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ
|
16.40 કરોડ
|
4
|
દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ
|
8 કરોડ
|
5
|
પારાદ્વીપ પોર્ટ ટ્રસ્ટ
|
8 કરોડ
|
6
|
કોચીન પોર્ટ ટ્રસ્ટ
|
0.5458 કરોડ
|
7
|
ચેન્નાઈ પોર્ટ ટ્રસ્ટ
|
0.50 કરોડ
|
8
|
વિશાખાપટ્ટનમ પોર્ટ ટ્રસ્ટ
|
1 કરોડ
|
9
|
વી. ઓ. ચિદંબરનાર પોર્ટ ટ્રસ્ટ
|
2 કરોડ
|
10
|
કામારજાર પોર્ટ લિમિટેડ
|
4 કરોડ
|
11
|
ન્યુ મેંગલોર પોર્ટ ટ્રસ્ટ
|
4 કરોડ
|
12
|
મોર્મગાંવ પોર્ટ ટ્રસ્ટ
|
0.25 કરોડ
|
|
બંદરો દ્વારા કુલ સીએસઆર રકમ
|
46.6958 કરોડ
|
13
|
ડીજીએલએલ - DGLL
|
1
|
14
|
એસસીઆઈ - SCI
|
0.37
|
15
|
સીએસએલ - CSL
|
2.50
|
16
|
આઈપીઆરસીએલ - IPRCL
|
50 લાખ
|
17
|
ડીસીઆઈ - DCI
|
1 કરોડ
|
18
|
એસડીસીએલ - SDCL
|
9,45,320
|
|
જાહેર ક્ષેત્રના એકમો દ્વારા સીએસઆરની રકમ
|
54,645,320
|
|
કુલ રકમ (₹)
|
52,16,03,320
|
GP/RP
(Release ID: 1611629)
Visitor Counter : 177
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam