માહિતી અને પ્રસારણ મંત્રાલય

કોવિડ-19 ફેક્ટ ચેક આઉટ એકમ શરૂ કરવામાં આવ્યું

Posted On: 02 APR 2020 2:13PM by PIB Ahmedabad

માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ખાતે એક કોવિડ-19 ફેક્ટ ચેક એકમ (એફસીયુ)ની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એકમને આજથી કાર્યાન્વિત કરી દેવામાં આવ્યું છે. તે ઈમેઈલના માધ્યમથી pibfactcheck[at]gmail[dot]com પર મેસેજ પ્રાપ્ત કરશે અને નિર્ધારિત સમયમર્યાદામાં પ્રતિભાવો મોકલી આપશે. કોવિડ-19 અંગેના કોઇપણ સમાચારનું તસ્થ તપાસવામાં આવશે અને તેની સત્તવાર માહિતી આ એકમ પાસેથી મેળવી શકાશે.

આ એકમના અધ્યક્ષ શ્રી નીતિન વાકંકર, ડીજી, પીઆઈબી રહેશે.

GP/RP

*********


(Release ID: 1610377) Visitor Counter : 165