કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
31 માર્ચ, 2020નાં રોજ સરકારી કર્મચારીઓની નિવૃત્તિ
પોસ્ટેડ ઓન:
31 MAR 2020 5:32PM by PIB Ahmedabad
કોવિડ-19 રોગચાળાનાં પરિણામે સ્વરૂપે સરકારે જાહેર કરેલા દેશવ્યાપક લોકડાઉનને કારણે પેદા થયેલી અભૂતપૂર્વ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્પષ્ટતા કરવામાં આવે છે કે, કેન્દ્ર સરકારનાં જે કર્મચારીઓ 31 માર્ચ, 2020નાં રોજ ઉંમરને આધારે નિવૃત્ત થઈ રહ્યાં છે, તેઓ કેન્દ્ર સરકારની સેવાથી 31 માર્ચ, 2020થી નિવૃત્ત થઈ જશે, ભલે તેઓ ઘરેથી કામ કરી રહ્યાં હોય અથવા ઓફિસથી કામ કરી રહ્યાં હોય.
GP/RP
(રીલીઝ આઈડી: 1609708)
મુલાકાતી સંખ્યા : 154