પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોવિડ-19 ઇમરજન્સી ફંડમાં યોગદાન આપવા બદલ માલદીવ સરકારની સરાહના કરી

प्रविष्टि तिथि: 21 MAR 2020 8:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 ઇમરજન્સી ફંડમાં 200,00 USDનું યોગદાન આપવા બદલ માલદીવ સરકારની સરાહના કરી હતી.

એમણે કહ્યું હતું કે આ યોગદાન કોવિડ-19 સામેની આપણી સહયારી લડાઇના આપણા સંકલ્પને મજબૂત કરે છે.

RP


(रिलीज़ आईडी: 1607577) आगंतुक पटल : 223
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam