પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારતમાં જર્મની ચાન્સેલરની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થયેલા સમજૂતી કરારો/સંધિઓની યાદી (1 નવેમ્બર, 2019)

Posted On: 01 NOV 2019 3:10PM by PIB Ahmedabad

 

ક્રમ

શીર્ષક

પક્ષો

આદાન-પ્રદાનકર્તા

(ભારતીય પક્ષ)

આદાન-પ્રદાનકર્તા

(જર્મન પક્ષ)

1.

વર્ષ 2020થી 2024નાં ગાળા માટે વિચારણા પર આશયનું સંયુક્ત જાહેરનામું

ભારતનું વિદેશ મંત્રાલય અને જર્મનીનું વિદેશ મંત્રાલય

ડૉ. એસ જયશંકર

વિદેશ મંત્રી

શ્રી હાઇકો માસ, વિદેશ મંત્રી

2.

વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ પર સાથસહકાર સાથે સંબંધિત આશયનું સંયુક્ત ઇરાદાપત્ર (જેડીઆઈ)

રેલવે મંત્રાલય (એમઓઆર) અને આર્થિક બાબતો અને ઊર્જા માટેનું મંત્રાલય

શ્રી વિનોદ કુમાર યાદવ, ચેરમેન, રેલવે બોર્ડ

શ્રી ક્રિસ્ટાઇન હિર્ટે, પાર્લામેન્ટરી સ્ટેટ સેક્રેટરી, આર્થિક બાબતો અને ઊર્જા મંત્રાલય

3.

ગ્રીન અર્બન મોબિલિટી માટે ઇન્ડો-જર્મન પાર્ટનરશિપ પર આશયનું સંયુક્ત જાહેરનામું

મકાન અને શહેરી બાબતોનું મંત્રાલય (એમઓએચયુએ) અને આર્થિક સહાકર અને વિકાસ માટે જર્મન મંત્રાલય

શ્રી દુર્ગા શંકર મિશ્રા, સચિવ, એમઓએચયુએ

શ્રી નોર્બર્ટ બાર્થ્લે, પાર્લામેન્ટરી સ્ટેટ સેક્રેટરી, આર્થિક સહકાર અને વિકાસ માટે મંત્રાલય

4.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સંશોધન અને વિકાસમાં સંયુક્ત સાથસહકાર માટે આશયનું સંયુક્ત ઇરાદાપત્ર

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય તથા જર્મન શિક્ષણ અને સંશોધન મંત્રાલય (બીએમબીએફ)

પ્રોફેસર આશુતોષ શર્મા, સચિવ, એમએસટી

શ્રીમતી અંજા કાર્લિકઝેક, શિક્ષણ અને સંશોધન મંત્રી

5.

દરિયાઈ કચરાનાં નિવારણનાં ક્ષેત્રમાં સાથસહકાર સાથે સંબંધિત આશયનું સંયુક્ત ઇરાદાપત્ર

મકાન અને શહેરી બાબતોનું મંત્રાલય તથા પર્યાવરણ, પ્રકૃતિ સંરક્ષણ અને પરમાણુ સુરક્ષા (બીએમયુ)

શ્રી દુર્ગા શંકર મિશ્રા, સચિવ, એમઓએચયુએ

શ્રી જોશેન ફ્લાસબાર્થ, પાર્લામેન્ટરી સ્ટેટ સેક્રેટરી, પર્યાવરણ, પ્રકૃતિ સંરક્ષણ અને પરમાણુ સુરક્ષા મંત્રાલય


સંધિઓ/સમજૂતી કરાર (એમઓયુ)ની યાદી

  1. ઇસરો અને જર્મન એરોસ્પેસ સેન્ટર વચ્ચે કર્મચારીઓનાં આદાનપ્રદાન માટે સમજૂતીનો અમલ
  2. નાગરિક ઉડ્ડયનનાં ક્ષેત્રમાં સહકાર પર આશયનો સંયુક્ત ઇરાદાપત્ર
  3. ઇન્ટરનેશનલ સ્માર્ટ સિટીઝ નેટવર્કની અંદર સહકાર સ્થાપિત કરવા પર આશય વ્યક્ત કરતું સંયુક્ત ઇરાદાપત્ર (જેડીઆઈ)
  4. કૌશલ્ય વિકાસ તથા રોજગારલક્ષી શિક્ષણ તથા તાલીમનાં ક્ષેત્રમાં સાથસહકાર પર આશય વ્યક્ત કરતું સંયુક્ત ઇરાદાપત્ર (જેડીઆઈ)
  5. સ્ટાર્ટ-અપ્સનાં ક્ષેત્રમાં આર્થિક સાથસહકારને મજબૂત કરવા આશય વ્યક્ત કરતું સંયુક્ત ઇરાદાપત્ર (જેડીઆઈ)
  6. કૃષિ બજારનાં વિકાસ સાથે સંબંધિત દ્વિપક્ષીય સહકાર પ્રોજેક્ટની સ્થાપના પર આશય વ્યક્ત કરતું સંયુક્ત ઇરાદાપત્ર (જેડીઆઈ)
  7. વીમાધારક વ્યક્તિઓ અને વિકલાંગતા સાથે કામ કરતાં કામદારોનાં વ્યવસાયિક રોગો, પુનર્ગઠન અને રોજગારલક્ષી તાલીમનાં ક્ષેત્રમાં સમજૂતી કરાર (એમઓયુ)
  8. ઇનલેન્ડ, કોસ્ટલ અને મેરિટાઇમ ટેકનોલોજી માટે સમજૂતી કરાર (એમઓયુ)
  9. વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સંશોધન સહકારને વેગ આપવા, એને સ્થાપિત કરવા અને એનું વિસ્તરણ કરવા સમજૂતી કરાર (એમઓયુ)
  10. આયુર્વેદ, યોગ અને ધ્યાનમાં શૈક્ષણિક જોડાણની સ્થાપના માટે સમજૂતી કરાર (એમઓયુ)
  11. ઉચ્ચ શિક્ષણમાં ઇન્ડો-જર્મન પાર્ટનરશિપનાં ગાળાને લંબાવવા માટે ઉચ્ચ શિક્ષણનાં ક્ષેત્રમાં ભારત અને જર્મની વચ્ચે સાથસહકાર સ્થાપિત કરવા સમજૂતી કરાર (એમઓયુ)માં ઉમેરો
  12. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એગ્રિકલ્ચરલ એક્ષ્ટેન્શન મેનેજમેન્ટ મેનેજ અને જર્મન એગ્રિકલ્ચરલ એકેડેમી ડેયુલા વચ્ચે કૃષિ ટેકનિકલ અને વ્યાવસાયિક તાલીમમાં જોડાણમાં નિયનબર્ગ શહેરમાં સંસ્થા સ્થાપિત કરવા સમજૂતી કરાર (એમઓયુ)
  13. ભારતની સિમેન્સ લિમિટેડ અને એમએસએમઈ તથા સ્થિર વૃદ્ધિ માટે કૌશલ્યો પર આર્થિક સહકાર અને વિકાસ માટે જર્મન મંત્રાલય વચ્ચે આશય વ્યક્ત કરતું સંયુક્ત ઇરાદાપત્ર
  14. ઉચ્ચ શિક્ષણમાં ઇન્ડો-જર્મન પાર્ટનરશિપનાં એક્ષ્ટેન્શન માટેનાં સમજૂતી કરાર (એમઓયુ)
  15. બર્લાઇનર સ્કૂલમાં રાષ્ટ્રીય સંગ્રહાલય, નેશનલ ગેલેરી ઑફ મોડર્ન આર્ટ, ઇન્ડિયન મ્યુઝિયમ કોલકાતા, પ્રશિયન કલ્ચરલ હેરિટેજ ફાઉન્ડેશન અને સ્ટિફટંગ હમ્બોલ્ડ્ટ ફોરમ વચ્ચે સાથસહકાર સાથે સંબંધિત સમજૂતી કરાર (એમઓયુ)
  16. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઈએફએફ) અને ડેશ્યૂર ફૂબોલ-બંદ ઇ. વી (ડીએફબી) વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)
  17. ઇન્ડો-જર્મન માઇગ્રેશન અને મોબિલિટી પાર્ટનરશિપ સમજૂતીનાં મુખ્ય પાસાં પર ઇરાદાનું નિવેદન.

 

RP



(Release ID: 1590091) Visitor Counter : 300