પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

‘મેક ઇન ઇન્ડિયા’ના 12 વર્ષ પૂર્ણ થવા પર પ્રધાનમંત્રીએ તેની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો

પોસ્ટેડ ઓન: 25 SEP 2026 11:15AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​‘મેક ઇન ઇન્ડિયા’ પહેલના 12 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે તેની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ પહેલને કારણે ભારતમાં વધુ ઉત્પાદન, ભારતમાં વધુ રોકાણ અને ભારતમાંથી વધુ નિકાસ શક્ય બની છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે આ પરિવર્તન વિવિધ ક્ષેત્રોમાં સ્પષ્ટપણે જોવા મળે છે.

'X' પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ લખ્યું:

"ભારતમાં વધુ ઉત્પાદન.

ભારતમાં વધુ રોકાણ.

ભારતમાંથી વધુ નિકાસ.

વિવિધ ક્ષેત્રોમાં જોવા મળતું પરિવર્તન!

#12YearsOfMakeInIndia"


 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2314693) મુલાકાતી સંખ્યા : 26