પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ વેઇટલિફ્ટર બિંદિયારાણી દેવી સોરોખાઈબમને અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 28 JUL 2026 7:50AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 58 kg વેઇટલિફ્ટિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ વેઇટલિફ્ટર બિંદિયારાણી દેવી સોરોખાઈબમને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની સફળતા તેમની સખત મહેનત અને દ્રઢ સંકલ્પનું પરિણામ છે.

શ્રી મોદીએ તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને તેમની શુભકામનાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

વેઇટલિફ્ટિંગમાં ભારત માટે વધુ એક મેડલ! ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની 58kg ઇવેન્ટમાં બ્રોન્ઝ જીતવા બદલ બિંદિયારાણી દેવી સોરોખાઈબમ પર ગર્વ છે. તેમની સફળતા તેમની સખત મહેનત અને દ્રઢ સંકલ્પને કારણે છે. આગળના પ્રયાસો માટે તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ.

#CWG2026”

 

IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2290221) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Telugu , Kannada , Malayalam , Assamese , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Punjabi