રાષ્ટ્રપતિ સચિવાલય
પ્રેસ વિજ્ઞપ્તિ
प्रविष्टि तिथि:
25 JUL 2026 8:35PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિએ, પ્રધાનમંત્રીશ્રીની સલાહ મુજબ, ભારતના બંધારણના અનુચ્છેદ 75 ની કલમ (2) હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે.
વધુમાં, પ્રધાનમંત્રીશ્રીની સલાહ મુજબ, રાષ્ટ્રપતિએ નિર્દેશ આપ્યો છે કે કેબિનેટ મંત્રી શ્રી પ્રહલાદ જોશીને તેમના હાલના પોર્ટફોલિયો ઉપરાંત શિક્ષણ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવે.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2289477)
आगंतुक पटल : 20