પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ દ્વારા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'બિંતંગ આદિપૂર્ણ ઑફ ધ રિપબ્લિક ઑફ ઇન્ડોનેશિયા' એનાયત કરવામાં આવ્યું

પોસ્ટેડ ઓન: 07 JUL 2026 3:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીને આજે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પ્રબોવો સુબિયાન્તો દ્વારા 'બિંતંગ આદિપૂર્ણ ઑફ ધ રિપબ્લિક ઑફ ઇન્ડોનેશિયા' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ આ રિપબ્લિક ઑફ ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. ભારત-ઇન્ડોનેશિયાના સંબંધોને મજબૂત કરવા માટે તેમના નેતૃત્વ અને અસાધારણ યોગદાન બદલ પ્રધાનમંત્રીને આ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ આ પુરસ્કાર ભારત અને ઇન્ડોનેશિયાના લોકોને તેમજ બંને દેશો વચ્ચેના વર્ષો જૂના સાંસ્કૃતિક-સભ્યતાગત સંબંધોને સમર્પિત કર્યો હતો.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2282005) મુલાકાતી સંખ્યા : 66