પ્રધાનમંત્રીનું કાર્યાલય
પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની ઇન્ડોનેશિયા મુલાકાત
प्रविष्टि तिथि:
07 JUL 2026 1:03PM by PIB Ahmedabad
એમઓયુ (MoUs)/ કરારો
|
ક્રમાંક
|
શીર્ષક
|
|
1.
|
શાંતિપૂર્ણ હેતુઓ માટે બાહ્ય અવકાશના સંશોધન અને ઉપયોગમાં સહકાર અંગેના ફ્રેમવર્ક કરારનું વિસ્તરણ
|
|
2.
|
તબીબી ઉત્પાદનોના નિયમનના ક્ષેત્રમાં સહકાર અંગે CDSCO અને BPOM વચ્ચે MoU
|
|
3.
|
ખનિજો અને સ્ટીલ સપ્લાય ચેનની ટેકનોલોજીના ક્ષેત્રમાં સહકાર અંગે MoU
|
|
4.
|
કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સહકાર અંગે MoU
|
|
5.
|
દરિયાઈ સુરક્ષા અને સલામતી સહકાર અંગેના MoU અને અમલીકરણ કરારનું વિસ્તરણ
|
|
6.
|
રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) અને નેશનલ એજન્સી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇન્ડોનેશિયા વચ્ચે એમઓયુ
|
|
7.
|
ટેલિકોમ્યુનિકેશન્સ ટેકનોલોજી અને સેવાઓના ક્ષેત્રમાં સહકાર અંગે MoU
|
|
8.
|
સંશોધન, ટેકનોલોજી અને ઇનોવેશન સહકાર અંગે MoU
|
|
9.
|
આરોગ્ય કાર્યબળ સહયોગ પર અમલીકરણ કરાર
|
|
10.
|
ભારતના ચૂંટણી પંચ (ECI) અને ઇન્ડોનેશિયાના જનરલ ઇલેક્શન્સ કમિશન (KPU) વચ્ચે MoU
|
|
11.
|
બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ પર સહકાર
|
|
12.
|
હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સહકાર કરાર
|
|
13.
|
ઇન્ડોનેશિયામાં સ્ટેનલેસ-સ્ટીલ સ્લેબ ઉત્પાદન સુવિધાની સ્થાપના માટે સ્ટીલ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (SAIL) અને પીટી. ક્રાકાટાઉ સ્ટીલ વચ્ચે વ્યૂહાત્મક સંયુક્ત સાહસ
|
|
14.
|
રેર અર્થ મેગ્નેટ્સના વિકાસ અંગે નોન-ફેરસ મટિરિયલ્સ ટેકનોલોજી ડેવલપમેન્ટ સેન્ટર (NFTDC), મિડવેસ્ટ લિમિટેડ (Midwest Ltds.), અને પીટી પરમિનાસ વચ્ચે MoU
|
જાહેરાતો
|
શીર્ષક
|
|
1.
|
પ્રમ્બનન ટેમ્પલ કોમ્પ્લેક્સ (Prambanan Temple Complex), યોજ્યાકાર્તાના સંરક્ષણ અને પુનઃસંગ્રહ માટે ભારતની સહાય
|
|
2.
|
IFC-IORમાં ઇન્ડોનેશિયન લાયઝન ઓફિસરની તૈનાતી
|
|
3.
|
ઇન્ડોનેશિયાને 100 ટન ઉચ્ચ ગુણવત્તાવાળા DWR 162 ઘઉંના બિયારણનો પુરવઠો
|
|
4.
|
"ટાગોર-દેવાંતરા સાંસ્કૃતિક અને શૈક્ષણિક રાજદ્વારી વર્ષ"ની ઉજવણી
|
|
5.
|
સિંઘસારી SEZ, ઇન્ડોનેશિયા ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, બેંગલુરુ (IIM Bangalore) ની બ્રાન્ચ કેમ્પસની સ્થાપના
|
|
6.
|
ભારતમાં ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) આર્કિટેક્ચર પર આધારિત ઇન્ડોનેશિયા ઓપન નેટવર્ક (ION) નો પ્રારંભ
|
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2281933)
आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam