રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ નાગરિક અલંકરણ સમારોહ-I માં પદ્મ પુરસ્કારો 2026 એનાયત કર્યા
प्रविष्टि तिथि:
25 MAY 2026 7:13PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (25 મે, 2026) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સિવિલ ઇન્વેસ્ટિચર સેરેમની-I (નાગરિક અલંકરણ સમારોહ-I) માં વર્ષ 2026 માટેના પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી પુરસ્કારો એનાયત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ, ભારતના પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીનો સમાવેશ થાય છે.
સમારોહની તસવીરો જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2265112)
आगंतुक पटल : 91
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada