માહિતી અને પ્રસારણ મંત્રાલય
શ્રી શશી શેખર વેમ્પતીની સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ તરીકે નિમણૂક
પોસ્ટેડ ઓન:
06 MAY 2026 3:16PM by PIB Ahmedabad
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તારીખ 6 મે 2026 ના જાહેરનામા દ્વારા ભારત સરકારે શ્રી શશી શેખર વેમ્પતિની સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરી છે. તેઓ કાર્યભાર સંભાળ્યાની તારીખથી ત્રણ વર્ષના સમયગાળા માટે આ પદ પર રહેશે.

શ્રી પ્રસુન જોશી પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે પદોન્નત થવાના પરિણામે, તેમણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું, જેના કારણે આ નવી નિયુક્તિ કરવામાં આવી છે.
શ્રી શશી શેખર વેમ્પતિ મીડિયા, બ્રોડકાસ્ટિંગ અને પબ્લિક કોમ્યુનિકેશન ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. તેમની આ નિયુક્તિથી સીબીએફસી (CBFC) ની કામગીરી વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2258410)
મુલાકાતી સંખ્યા : 19
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Telugu
,
Kannada
,
Malayalam