પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગુડ ફ્રાઈડે પર સંવાદિતા અને કરુણાના મૂલ્યો પર પ્રકાશ પાડ્યો

प्रविष्टि तिथि: 03 APR 2026 9:38AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુડ ફ્રાઈડે આપણને ઈસુ ખ્રિસ્તના બલિદાનની યાદ અપાવે છે.

શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે આ દિવસ સંવાદિતા, કરુણા અને ક્ષમાના મૂલ્યોને વધુ ગાઢ બનાવશે.

તેમણે કહ્યું કે ભાઈચારો અને આશા બધાને માર્ગદર્શન આપે.

X પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:

"ગુડ ફ્રાઈડે આપણને ઈસુ ખ્રિસ્તના બલિદાનની યાદ અપાવે છે. આ દિવસ સંવાદિતા, કરુણા અને ક્ષમાના મૂલ્યોને વધુ ગાઢ બનાવે છે. ભાઈચારો અને આશા આપણને બધાને માર્ગદર્શન આપે."

 

SM/DK/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2248739) आगंतुक पटल : 89
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam