|
માહિતી અને પ્રસારણ મંત્રાલય
હવે તમામ પ્રેસ રજીસ્ટ્રેશન સેવાઓ પ્રેસ સેવા પોર્ટલ દ્વારા ઓનલાઈન; 1.5 લાખથી વધુ સામયિકોના રેકોર્ડ ડિજિટાઈઝ કરવામાં આવ્યા
પ્રેસ સેવા પોર્ટલ પર 780 જિલ્લાઓ ઓનબોર્ડ; ₹5 કરોડથી વધુનો દંડ ફટકારાયો અને 88,315 પ્રકાશનો રદ કરવામાં આવ્યા
પોસ્ટેડ ઓન:
11 MAR 2026 5:59PM by PIB Ahmedabad
પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ પિરિયોડિકલ્સ (PRP) એક્ટ, 2023 મુજબ, સામયિકોના રજીસ્ટ્રેશન માટેની તમામ અરજીઓ પ્રેસ સેવા પોર્ટલ દ્વારા ડિજિટલ રીતે પ્રોસેસ કરવામાં આવે છે. તદનુસાર, પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ બુક્સ (PRB) એક્ટ, 1867 (હવે રદ થયેલ) હેઠળ બનાવવામાં આવેલા અખબારોના રજીસ્ટ્રેશનના તમામ ભૌતિક રેકોર્ડ્સ (1.5 લાખથી વધુ) ને ડિજિટાઈઝ કરવામાં આવ્યા છે અને તેને પ્રેસ સેવા પોર્ટલનો ભાગ બનાવવામાં આવ્યા છે.
હાલમાં, નવા સામયિકોનું રજીસ્ટ્રેશન, અસ્તિત્વમાં રહેલા સામયિકોના રજીસ્ટ્રેશનનું રિવિઝન, સામયિકોની માલિકીનું હસ્તાંતરણ, વાર્ષિક નિવેદન ફાઇલ કરવું, ઓનલાઇન દંડની ચુકવણી, સામયિકોના સર્ક્યુલેશનની ચકાસણી (Circulation Verification) વગેરે જેવી સેવાઓ પ્રેસ સેવા પોર્ટલ દ્વારા પ્રોસેસ કરવામાં આવી રહી છે. કાયદાના અમલીકરણના ભાગરૂપે, 780 જિલ્લાઓના નિર્દિષ્ટ સત્તાધિકારીઓને પ્રેસ સેવા પોર્ટલ પર ઓનબોર્ડ કરવામાં આવ્યા છે. 1 માર્ચ 2024 થી, 11,081 અરજીઓ પ્રોસેસ કરવામાં આવી છે, અને સંબંધિત શ્રેણીઓ માટે પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા છે.
પ્રેસ સેવા પોર્ટલ દ્વારા લાદવામાં આવેલા અને ચૂકવવામાં આવેલા દંડની વિગતવાર યાદી પરિશિષ્ટ-I માં જોડાયેલ છે અને આવા રદ કરાયેલા સામયિકોની સંખ્યાની રાજ્યવાર વિગતવાર યાદી પરિશિષ્ટ-II માં જોડાયેલ છે.
સરકાર સતત તેની વિવિધ પહેલો અને કાર્યક્રમોની અસરનું મૂલ્યાંકન કરે છે. પ્રેસ રજીસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા (PRGI) પોર્ટલ દ્વારા બહેતર સેવાઓ પૂરી પાડવા માટે સતત પ્રતિસાદ લે છે અને કાર્યવાહી કરે છે.
રજીસ્ટર્ડ અખબારો/સામયિકોની યાદી PRGI ની વેબસાઇટ એટલે કે https://prgi.gov.in/ પર “Our Services” હેડ હેઠળ “Registered Titles” ટેબમાં ઉપલબ્ધ છે.
આ માહિતી આજે લોકસભામાં શ્રી દામોદર અગ્રવાલને માહિતી અને પ્રસારણ અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન દ્વારા લેખિત જવાબમાં રજૂ કરવામાં આવી હતી.
|
ANNEXURE-I As Mentioned in Reply to The Lok Sabha Unstarred Question No.3028 Regarding ‘Press Sewa Portal’ For Reply On 11.03.2026
|
|
Details of Penalty Imposed and Paid through Press Sewa Portal as on 27.02.2026
|
|
S.No.
|
Publication State/UT
|
Total Penalty Received Amount (Rs.)
|
|
1
|
Karnataka
|
52,74,000
|
|
2
|
Odisha
|
9,20,000
|
|
3
|
Tamil Nadu
|
44,17,000
|
|
4
|
Haryana
|
4,72,000
|
|
5
|
Maharashtra
|
99,60,000
|
|
6
|
West Bengal
|
13,87,000
|
|
7
|
Delhi
|
37,92,000
|
|
8
|
Gujarat
|
37,59,000
|
|
9
|
Uttar Pradesh
|
44,08,000
|
|
10
|
Andhra Pradesh
|
30,72,000
|
|
11
|
Chhattisgarh
|
8,44,000
|
|
12
|
Madhya Pradesh
|
82,84,000
|
|
13
|
Kerala
|
17,39,000
|
|
14
|
Telangana
|
12,61,000
|
|
15
|
Punjab
|
8,33,000
|
|
16
|
Jammu and Kashmir
|
6,63,000
|
|
17
|
Rajasthan
|
26,77,000
|
|
18
|
Uttarakhand
|
8,68,000
|
|
19
|
Jharkhand
|
2,02,000
|
|
20
|
Bihar
|
5,09,000
|
|
21
|
Himachal Pradesh
|
1,12,000
|
|
22
|
Tripura
|
1,42,000
|
|
23
|
Chandigarh
|
1,50,000
|
|
24
|
Andaman & Nicobar Islands
|
18,000
|
|
25
|
Assam
|
2,55,000
|
|
26
|
Nagaland
|
9,000
|
|
27
|
Sikkim
|
1,59,000
|
|
28
|
Goa
|
33,000
|
|
29
|
Mizoram
|
50,000
|
|
30
|
Puducherry
|
45,000
|
|
31
|
Manipur
|
51,000
|
|
32
|
Dadra & Nagar Haveli
|
9,000
|
|
33
|
Meghalaya
|
9,000
|
|
34
|
Arunachal Pradesh
|
0
|
|
|
Total Amount
|
5,63,83,000
|
|
ANNEXURE-II As Mentioned in Reply to The Lok Sabha Unstarred Question No.3028 Regarding ‘Press Sewa Portal’ For Reply On 11.03.2026
|
|
Details of number of Cancelled Publication-State-wise
|
|
S.No.
|
Publication State/UT
|
Cancellation Count
|
|
1
|
Andaman & Nicobar Islands
|
69
|
|
2
|
Andhra Pradesh
|
2485
|
|
3
|
Arunachal Pradesh
|
12
|
|
4
|
Assam
|
612
|
|
5
|
Bihar
|
1703
|
|
6
|
Chandigarh
|
534
|
|
7
|
Chhattisgarh
|
817
|
|
8
|
Dadra & Nagar Haveli
|
5
|
|
9
|
Delhi
|
11920
|
|
10
|
Goa
|
131
|
|
11
|
Gujarat
|
3539
|
|
12
|
Haryana
|
1854
|
|
13
|
Himachal Pradesh
|
289
|
|
14
|
Jammu and Kashmir
|
582
|
|
15
|
Jharkhand
|
325
|
|
16
|
Karnataka
|
5059
|
|
17
|
Kerala
|
3541
|
|
18
|
Lakshadweep
|
7
|
|
19
|
Madhya Pradesh
|
4806
|
|
20
|
Maharashtra
|
12403
|
|
21
|
Manipur
|
226
|
|
22
|
Meghalaya
|
87
|
|
23
|
Mizoram
|
163
|
|
24
|
Nagaland
|
17
|
|
25
|
Odisha
|
1723
|
|
26
|
Puducherry
|
125
|
|
27
|
Punjab
|
2481
|
|
28
|
Rajasthan
|
4851
|
|
29
|
Sikkim
|
51
|
|
30
|
Tamil Nadu
|
6443
|
|
31
|
Telangana
|
1962
|
|
32
|
Tripura
|
88
|
|
33
|
Uttar Pradesh
|
11987
|
|
34
|
Uttarakhand
|
1096
|
|
35
|
West Bengal
|
6322
|
|
|
Total
|
88,315
|
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2238522)
|