ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સાવિત્રીબાઈ ફૂલેને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી


સાવિત્રીબાઈ ફૂલેએ એવા સમયે મહિલાઓને શિક્ષિત કરવા માટે એક અભિયાન શરૂ કર્યું જ્યારે અનેક સામાજિક દુષણો પ્રચલિત હતા

તેમણે દેશની પ્રથમ કન્યા શાળાની સ્થાપના કરી અને જનતામાં સમાનતાનો વિચાર ફેલાવ્યો

પોસ્ટેડ ઓન: 10 MAR 2026 11:26AM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સાવિત્રીબાઈ ફૂલેને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. પર કરવામાં આવેલી એક પોસ્ટમાં, શ્રી અમિત શાહે કહ્યું, "સાવિત્રીબાઈ ફૂલેએ એવા સમયે મહિલાઓને શિક્ષિત કરવા માટે એક અભિયાન શરૂ કર્યું જ્યારે અનેક સામાજિક દુષણો પ્રચલિત હતા. તેમણે દેશની પ્રથમ કન્યા શાળાની સ્થાપના કરી અને જનતામાં સમાનતાનો વિચાર ફેલાવ્યો. હું સાવિત્રીબાઈ ફૂલેને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપું છું."


 

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2237342) મુલાકાતી સંખ્યા : 17