પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રમતગમતમાં મહિલાઓને પ્રોત્સાહન આપતી ASMITA પહેલ પરનો લેખ શેર કર્યો

પોસ્ટેડ ઓન: 08 MAR 2026 4:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રીમતી રક્ષા ખડસે દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો છે.

આ લેખ સફળ ASMITA પહેલ વિશે લખે છે, જે ખેલો ઇન્ડિયા મિશનનો એક ભાગ છે અને દેશભરમાં મહિલાઓમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવી છે. તે રમતગમત મંત્રાલયના જેન્ડર ન્યુટ્રાલિટી (જાતીય તટસ્થતા) માટેના પ્રયાસો પર ભાર મૂકે છે અને નોંધે છે કે ASMITA 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર લખ્યું;

આ લેખમાં, કેન્દ્રીય રાજ્ય મંત્રી @khadseraksha સફળ ASMITA પહેલ વિશે લખે છે, જે ખેલો ઇન્ડિયા મિશનનો એક ભાગ છે અને દેશભરમાં મહિલાઓમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવી છે.

તેઓ રમતગમત મંત્રાલયના જેન્ડર ન્યુટ્રાલિટી માટેના પ્રયાસો પર ભાર મૂકે છે અને નોંધે છે કે ASMITA 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. #NayeBharatKiNariShakti”

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2236599) મુલાકાતી સંખ્યા : 18