પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અંગે "પરીક્ષા પે ચર્ચા" પર ભાર મૂકતો લેખ શેર કર્યો

પોસ્ટેડ ઓન: 12 FEB 2026 5:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજુમદાર દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો, જેમાં તેમણે જણાવ્યું હતું કે પરીક્ષા પે ચર્ચા હંમેશા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને પરીક્ષાના કેન્દ્રમાં રાખે છે અને ડરને બદલે શીખવાની ભાવનાની ઉજવણી કરે છે અને આત્મવિશ્વાસ જગાડે છે.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

પરીક્ષા પે ચર્ચા હંમેશા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને પરીક્ષાના કેન્દ્રમાં રાખે છે. તે ડરને બદલે શીખવાની ભાવનાની ઉજવણી કરે છે અને આત્મવિશ્વાસ જગાડે છે.

પરીક્ષાની મોસમ નજીક આવી રહી છે, ત્યારે Mos @DrSukantaBJP દ્વારા લખાયેલ આ માર્ગદર્શક લેખ જરૂર વાંચો અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષાનો સામનો કરો! 📚✍️

dailypioner.com/news/the-spirit-of-pariksha-pe-charcha

Via NaMo App


 

SM/IJ/GP/BS

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2227135) મુલાકાતી સંખ્યા : 13