પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સમર સ્મારક ખાતે બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી
प्रविष्टि तिथि:
26 JAN 2026 5:25PM by PIB Ahmedabad
પ્રજાસત્તાક દિવસ, 2026ના અવસરે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સમર સ્મારક (Rashtriya Samar Smarak) ખાતે રાષ્ટ્ર માટે પોતાનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
“રાષ્ટ્રીય સમર સ્મારક ખાતે, PM @narendramodi એ આપણા રાષ્ટ્ર માટે પોતાના જીવનનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી.”
SM/DK/GP/JD
(रिलीज़ आईडी: 2218814)
आगंतुक पटल : 6