પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉત્તરાયણ અને માઘ બિહુ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી
પોસ્ટેડ ઓન:
14 JAN 2026 10:30AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાયણ અને માઘ બિહુ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી છે.
X પર અલગ અલગ પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:
"સૌને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!"
"બધાને માઘ બિહુની શુભકામનાઓ!"
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2214432)
મુલાકાતી સંખ્યા : 85
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam