પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 2025 FIDE વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અર્જુન એરિગાસીને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
29 DEC 2025 3:15PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દોહામાં FIDE વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં ઓપન સેક્શનમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અર્જુન એરિગાસીને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "તેમની મક્કમતા નોંધપાત્ર છે. તેમને ભવિષ્યના પ્રયત્નો માટે ખૂબ ખૂબ શુભેચ્છા."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"દોહામાં FIDE વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં ઓપન સેક્શનમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અર્જુન એરિગાસી પર ગર્વ છે. તેમની મક્કમતા નોંધપાત્ર છે. તેમને ભવિષ્યના પ્રયત્નો માટે ખૂબ ખૂબ શુભેચ્છા. @ArjunErigaisi"
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2209438)
आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Malayalam
,
Kannada
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Telugu