પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રી સાથે 16મા નાણાંપંચના અધ્યક્ષ ડૉ. અરવિંદ પનગઢીયાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે મુલાકાત કરી
Posted On:
17 NOV 2025 8:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે આયોગના અધ્યક્ષ ડૉ. અરવિંદ પનગઢીયાના નેતૃત્વમાં 16મા નાણાપંચના સભ્યોના એક પ્રતિનિધિમંડળે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“કમિશનના અધ્યક્ષ ડૉ અરવિંદ પનગઢીયાના નેતૃત્વમાં 16મા નાણાંપંચના સભ્યોના પ્રતિનિધિમંડળને મુલાકાત લીધી.
@APanagariya”
SM/NP/GP/JD
(Release ID: 2191025)
Visitor Counter : 9