પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ 100 GW સોલર પીવી મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવામાં ભારતની આત્મનિર્ભરતા તરફની સીમાચિહ્નરૂપ સિદ્ધિ અને સ્વચ્છ ઉર્જાને લોકપ્રિય બનાવવાના પ્રયાસોની પ્રશંસા કરી

प्रविष्टि तिथि: 13 AUG 2025 8:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 100 GW સોલર પીવી મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવામાં આત્મનિર્ભરતા તરફની સીમાચિહ્નરૂપ સિદ્ધિ અને સ્વચ્છ ઉર્જાને લોકપ્રિય બનાવવાના પ્રયાસોની પ્રશંસા કરી.

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહ્લાદ જોશી દ્વારા X પર લખેલી પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું:

"આ આત્મનિર્ભરતા તરફનો વધુ એક સીમાચિહ્નરૂપ છે! તે ભારતની ઉત્પાદન ક્ષમતાઓની સફળતા અને સ્વચ્છ ઉર્જાને લોકપ્રિય બનાવવાના અમારા પ્રયાસોને દર્શાવે છે."

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2156213) आगंतुक पटल : 50
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , Tamil , Telugu , Bengali , Assamese , Odia , English , Urdu , हिन्दी , Manipuri , Punjabi , Kannada , Malayalam